GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય કવલી ઝાવલી અવલી સાવલી કવલી ઝાવલી અવલી સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મોસમી ઘટકને કારણે સામાયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે ? અનિયમિત નિયમિત દીર્ઘકાલીન શૂન્ય પ્રમાણમાં અનિયમિત નિયમિત દીર્ઘકાલીન શૂન્ય પ્રમાણમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કઈ ઉત્પાદન પ્રક્રિયામાં ચોક્કસ ગ્રાહકો માટે સિંગલ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે ? સતત ઉત્પાદન બેચ ઉત્પાદન સામૂહિક ઉત્પાદન જોબ ઉત્પાદન સતત ઉત્પાદન બેચ ઉત્પાદન સામૂહિક ઉત્પાદન જોબ ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 વિકલ સમીકરણ M(x, y) dx + N(x, y)dy =0ની યથાર્થ (Exact) થવા માટેની જરૂરી શરત ___. ∂M / ∂x = ∂N / ∂y ∂M / ∂x = -∂N / ∂y ∂M / ∂y = ∂N / ∂x ∂M / ∂y = -∂N / ∂x ∂M / ∂x = ∂N / ∂y ∂M / ∂x = -∂N / ∂y ∂M / ∂y = ∂N / ∂x ∂M / ∂y = -∂N / ∂x ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જ્યાં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની ઇચ્છા પર પ્રભુત્વ ધરાવવાની સ્થિતિમાં હોય અને તે પદનો ઉપયોગ અન્યાયી લાભ મેળવવા કરે તો તેને ___ કહેવાય. ગેરઉપયોગ અયોગ્ય પ્રભાવ બળજબરી છેતરપિંડી ગેરઉપયોગ અયોગ્ય પ્રભાવ બળજબરી છેતરપિંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) ગોળ ગધેડાનો મેળો (b) તરણેતરનો મેળો (c) ચિત્ર-વિચિત્રનો મેળો (d) ગાય ગોહરીનો મેળો (1) ખેડબ્રહ્મા(2) ગરબાડા(3) નઢેલાવ(4) થાનગઢ c-3, d-1, b-4, a-2 a-2, b-4, d-3, c-1 b-3, c-2, a-1, d-4 d-3, a-4, c-1, b-2 c-3, d-1, b-4, a-2 a-2, b-4, d-3, c-1 b-3, c-2, a-1, d-4 d-3, a-4, c-1, b-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP