• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં ડાયનાસોરના અશ્મિઓ ક્યાં મળી આવે છે ?

જુનાગઢ
લોથલ
ધોળાવીરા
બાલાસિનોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નીચેનામાંથી ગુજરાતનું રાજ પક્ષી કયું છે ?

ચિલોગો
કબૂતર
સુરખાબ
કલકલિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી ?

નીલગાય
કાળિયાર
વાઘ
સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે ?

ભાવનગર
જુનાગઢ
દેવભૂમિ દ્વારકા
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નીચેના પૈકી કઈ જમીનોની ભેજ / પાણી સંગ્રહ શક્તિ વધુ હોય છે ?

માટીયાળ
લોમ
રેતાળ
કાંપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે ?

આરાસુરની
માંડવીની
ગીરની
જૈસોરની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

નળ અને ટાંકી (Cistern) છંદ કરંટ અફેર્સ 2021 (Current Affairs 2021) Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District Gujarat Police Constable Practice MCQ Part - 2 GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સાદું રૂપ અને બીજગણિત Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US