GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. 'ધન' ભાગ્યશાળી હોશિયાર અત્યંત સુખી વફાદાર ભાગ્યશાળી હોશિયાર અત્યંત સુખી વફાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતાં 6 જેટલો ઓછો છે. જો અંશના બમણા કરીએ અને છેદને 27 વધારીએ, તો નવો અપૂર્ણાંક ½ થાય. તો મૂળ અપૂર્ણાંક શોધો. 17/11 5/11 10/16 11/17 17/11 5/11 10/16 11/17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ખોટી જોડણી શોધો. મૂંઝવણ પ્રદક્ષિણા આત્યતિંક જુનવાણી મૂંઝવણ પ્રદક્ષિણા આત્યતિંક જુનવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કટ/કોપી કરેલી માહિતીને કામચલાઉ ધોરણે સંગ્રહ કરતા પ્રોગ્રામને શું કહે છે ? ક્લિપ સ્ટોરેજ ક્લિપ મેપ ક્લિપ બોર્ડ ક્લિપ ઈન્ફો ક્લિપ સ્ટોરેજ ક્લિપ મેપ ક્લિપ બોર્ડ ક્લિપ ઈન્ફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 "આર્ટિકલ 348ની જોગવાઈઓને આધીન રહીને, સંસદનું કામકાજ હિન્દી અથવા અંગ્રેજીમાં ચલાવવામાં આવશે." - ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. આર્ટિકલ - 120 આર્ટિકલ - 110 આર્ટિકલ - 123 આર્ટિકલ - 111 આર્ટિકલ - 120 આર્ટિકલ - 110 આર્ટિકલ - 123 આર્ટિકલ - 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કોઈ એક સમૂહમાં m ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં n ભિન્ન વસ્તુઓ હોય, તો બંને સમૂહોમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે ? m/n m-n mn m+n m/n m-n mn m+n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP