GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પય' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ? રાત્રિ શ્વાસ જંતુ અનાજ રાત્રિ શ્વાસ જંતુ અનાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો ABCDમાં A=26, SUN=27 હોય, તો CAT = ___ 58 24 57 27 58 24 57 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સાહિત્યકાર રઘુવીર ચૌધરીની કૃતિ જણાવો. સાંજ છૂટ્યાની વેળા મેરુ રે ડગે ત્રીજો પુરુષ પૂણ્યશ્લોક સાંજ છૂટ્યાની વેળા મેરુ રે ડગે ત્રીજો પુરુષ પૂણ્યશ્લોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શ્રેણિક A = 1432 ના આઈજેન મૂલ્યો (Eigen Values) ___ λ = -2 અને λ = -5 λ = -2 અને λ = 5 λ = 2 અને λ = -5 λ = 2 અને λ = 5 λ = -2 અને λ = -5 λ = -2 અને λ = 5 λ = 2 અને λ = -5 λ = 2 અને λ = 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શેરહોલ્ડરોને બોનસ શેર આપવા ___ નો ઉપયોગ થઈ શકે છે. આપેલ તમામ સામાન્ય અનામત મૂડી પરત અનામત મૂડી અનામત આપેલ તમામ સામાન્ય અનામત મૂડી પરત અનામત મૂડી અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ-નિગમ દ્વારા મુદતી ધિરાણ યોજના (ટર્મ લોન) અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમ સુધીનું ધિરાણ આપવામાં આવે છે ? રૂ. 25 લાખ રૂ. 30 લાખ રૂ. 20 લાખ રૂ. 10 લાખ રૂ. 25 લાખ રૂ. 30 લાખ રૂ. 20 લાખ રૂ. 10 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP