કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશ વાઘ સંરક્ષણ અંગે એશિયાના દેશોના મંત્રીસ્તરીય સંમેલનનું આયોજન કર્યું હતું ? પાકિસ્તાન બાંગ્લાદેશ ભારત મલેશિયા પાકિસ્તાન બાંગ્લાદેશ ભારત મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 19 જાન્યુઆરીના રોજ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)નો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 50મો 21મો 17મો 25મો 50મો 21મો 17મો 25મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISR, 2021 અનુસાર, ગુજરાતમાં વનાવરણ અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ મધ્યમ ગાઢ જંગલો - 5032 ચો.કિ.મી. ખુલ્લા જંગલો - 9,516 ચો.કિ.મી. ગાઢ જંગલો – 377 ચો.કિ.મી. આપેલ તમામ મધ્યમ ગાઢ જંગલો - 5032 ચો.કિ.મી. ખુલ્લા જંગલો - 9,516 ચો.કિ.મી. ગાઢ જંગલો – 377 ચો.કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નેતાજી રિસર્ચ બ્યુરો દ્વારા નેતાજી એવોર્ડ 2022થી કોને સન્માનિત કરવામાં આવ્યા ? લી સિએન લૂંગ વ્લાદિમીર પુતિન શિન્ઝો આબે આપેલ પૈકી એક પણ નહીં લી સિએન લૂંગ વ્લાદિમીર પુતિન શિન્ઝો આબે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતની પ્રથમ સેનેટરી નેપકીન ફ્રી પંચાયત માટે ચર્ચામાં રહેલું કુંબલંબી ગામ ક્યા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક ગોવા કેરળ તેલંગાણા કર્ણાટક ગોવા કેરળ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરના અંડર બ્રિજનું નામ જનરલ બિપિન રાવતના નામ પર રાખવામાં આવ્યું ? સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP