કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી મનાવવા માટે ક્યા સ્થળે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરાશે ?

સુવર્ણ મંદિર
રાષ્ટ્રપતિ ભવન
ઈન્ડિયા ગેટ
સંસદ ભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
‘ઓપરેશન સર્દ હવા' ક્યા સશસ્ત્ર દળ સાથે સંબંધિત છે ?

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ
સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ
ભારતીય સૈન્ય
બોર્ડર સિક્યોરિટી ફોર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP