Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'સોનેટ' - કાવ્યપ્રકારમાં કેટલી કાવ્યપંક્તિ હોય છે ? 15 12 24 14 15 12 24 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ___ is a well-known school in the whole district. ours ourselves our’s our ours ourselves our’s our ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. - આ પંક્તિનો છંદ ઓળખાવો. ચોપાઈ મનહર દોહરો સવૈયા ચોપાઈ મનહર દોહરો સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) જો + બરાબર x, - બરાબર ÷, ÷ બરાબર + અને × બરાબર - હોય તો 20÷40-4×5+6 બરાબર કેટલા થાય ? 50 -15 15 0(Zero) 50 -15 15 0(Zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ? ઉદયરામ મહેતા મનુભાઈ પંચોળી ભુરાભાઈ પટેલ નાનાભાઈ ભટ્ટ ઉદયરામ મહેતા મનુભાઈ પંચોળી ભુરાભાઈ પટેલ નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 41 38 40 39 41 38 40 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP