Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગુજરાત વિધાનસભા'નું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે ? ઈન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ છોટુભાઈ પુરાણી વિઠ્ઠલભાઈ પટેલ ઈન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ છોટુભાઈ પુરાણી વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) અમરતકાકી - કઈ કૃતિનું પાત્ર છે ? લોહીની સગાઈ જનમટીપ જુમો ભિસ્તી શરણાઈના સૂર લોહીની સગાઈ જનમટીપ જુમો ભિસ્તી શરણાઈના સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'રાવણનું મિથ્યાભિમાન' - કથાકાવ્યના રચયિતા કોણ છે ? શામળ પ્રેમાનંદ નાનાલાલ ગિરધર શામળ પ્રેમાનંદ નાનાલાલ ગિરધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ' - આ પંક્તિને શું કહેશો ? કવિતા વિચારવિસ્તાર રૂઢિપ્રયોગ કહેવત કવિતા વિચારવિસ્તાર રૂઢિપ્રયોગ કહેવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ત્રણ ભિન્ન અસમરેખ બિદુઓમાંથી ___ વર્તુળ/વર્તુળો પસાર થાય છે. ત્રણ અનંત શૂન્ય એક ત્રણ અનંત શૂન્ય એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન'નું વડું મથક ક્યાં આવેલું છે ? સુરત ભાવનગર મહેસાણા આણંદ સુરત ભાવનગર મહેસાણા આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP