Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ હતા ?

નમન પારેખ
આલાપ ભટ્ટ
ચિંતન ભટ્ટ
ચાંદની પટવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

હું પત્ર લખું છું.
મેં પત્ર લખાવ્યો.
મારા વડે પત્ર લખાય છે.
મને પત્ર લખ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ?

બંધારણીય સલાહકાર બી.એન.રાવ
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ
નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ
બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP