Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'અખબાર' શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે ? હિન્દી અરબી ઉર્દૂ સંસ્કૃત હિન્દી અરબી ઉર્દૂ સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ? ગાય ગોહરીનો મેળો ચિત્રવિચિત્રનો મેળો દૂધરેજનો મેળો પલ્લીનો મેળો ગાય ગોહરીનો મેળો ચિત્રવિચિત્રનો મેળો દૂધરેજનો મેળો પલ્લીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ? એચ. એમ. પટેલ ભુલાભાઈ દેસાઈ સરદાર પટેલ શાંતિલાલ ઝવેરી એચ. એમ. પટેલ ભુલાભાઈ દેસાઈ સરદાર પટેલ શાંતિલાલ ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) પ્રત્યેક ચાર ક્રમિક ધન પૂર્ણાકનો ગુણાકાર ___ વડે વિભાજન છે. 16 48 24 32 16 48 24 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) યોગના કેટલા અંગો છે ? આઠ ચાર પાંચ છ આઠ ચાર પાંચ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ? બારડોલી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP