Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન'નું વડું મથક ક્યાં આવેલું છે ? સુરત મહેસાણા ભાવનગર આણંદ સુરત મહેસાણા ભાવનગર આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ? ચિત્રવિચિત્રનો મેળો ગાય ગોહરીનો મેળો પલ્લીનો મેળો દૂધરેજનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ગાય ગોહરીનો મેળો પલ્લીનો મેળો દૂધરેજનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કવિ ઉમાશંકર જોષીને કયા વર્ષમાં “જ્ઞાનપીઠ પુરસ્કાર" મળ્યો હતો ? 1939 1988 1978 1968 1939 1988 1978 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનીજ તત્ત્વ કયું છે ? જિપ્સમ ગ્રેફાઇટ કેલ્સાઈટ અકીક જિપ્સમ ગ્રેફાઇટ કેલ્સાઈટ અકીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વસ્તી અને વિસ્તારની દષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો ? તાપી ડાંગ નર્મદા અરવલ્લી તાપી ડાંગ નર્મદા અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વડે વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય ? છ બે ચાર ત્રણ છ બે ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP