Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ? ચિત્રવિચિત્રનો મેળો દૂધરેજનો મેળો ગાય ગોહરીનો મેળો પલ્લીનો મેળો ચિત્રવિચિત્રનો મેળો દૂધરેજનો મેળો ગાય ગોહરીનો મેળો પલ્લીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સોયદોરો - શબ્દનો સમાસ ઓળખાવો. દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહિ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહિ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Raj’s arrest was ___ the death of the young man. on account of according to due to with a view to on account of according to due to with a view to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ખમ્મા !' એ શબ્દનો અર્થ શો છે ? સાવધાન રહો અટકી જાઓ થોભી જાઓ ક્ષેમકુશળ રહો સાવધાન રહો અટકી જાઓ થોભી જાઓ ક્ષેમકુશળ રહો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની કઈ મહિલા જિમ્નાસ્ટે રિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ થઈ ઈતિહાસ રચ્યો હતો ? સાક્ષી મલેક અરૂણિમા પી.વી.સિંધુ દિપા કરમાકર સાક્ષી મલેક અરૂણિમા પી.વી.સિંધુ દિપા કરમાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP