Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'રાવણનું મિથ્યાભિમાન' - કથાકાવ્યના રચયિતા કોણ છે ? ગિરધર પ્રેમાનંદ શામળ નાનાલાલ ગિરધર પ્રેમાનંદ શામળ નાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ? ચંપારણ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ? ટ્રાન્સફોર્મર કેસ્કોગ્રાફ થર્મોમીટર અભય દીવો ટ્રાન્સફોર્મર કેસ્કોગ્રાફ થર્મોમીટર અભય દીવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કવિ ઉમાશંકર જોષીને કયા વર્ષમાં “જ્ઞાનપીઠ પુરસ્કાર" મળ્યો હતો ? 1988 1939 1978 1968 1988 1939 1978 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સોયદોરો - શબ્દનો સમાસ ઓળખાવો. દ્વંદ્વ સમાસ બહુવ્રીહિ સમાસ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ બહુવ્રીહિ સમાસ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'હાટ' - તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. હાથ બદલો સાથે બજાર હાથ બદલો સાથે બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP