Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાત કોને 'ભગતબાપુ' તરીકે ઓળખે છે ? સ્વામી આનંદ દુલા ભાયા કાગ ભોજા ભગત મકરંદ દવે સ્વામી આનંદ દુલા ભાયા કાગ ભોજા ભગત મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કવિ પ્રિયકાન્ત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા હતાં ? ખેતીના ચૂડી બનાવવાના કાપડ વણાટના પત્રકારત્વના ખેતીના ચૂડી બનાવવાના કાપડ વણાટના પત્રકારત્વના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ? ધરાસણા સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સૌથી વધુ ફીલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને 'ગિનીઝ બુક'માં સ્થાન મળ્યું છે ? જાવેદ અખ્તર સમીર અંજાન શકીલ બદાયુની ગુલઝાર જાવેદ અખ્તર સમીર અંજાન શકીલ બદાયુની ગુલઝાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ત્રણ ભિન્ન અસમરેખ બિદુઓમાંથી ___ વર્તુળ/વર્તુળો પસાર થાય છે. એક શૂન્ય ત્રણ અનંત એક શૂન્ય ત્રણ અનંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ હતા ? ચાંદની પટવા આલાપ ભટ્ટ નમન પારેખ ચિંતન ભટ્ટ ચાંદની પટવા આલાપ ભટ્ટ નમન પારેખ ચિંતન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP