Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ત્રણ ભિન્ન અસમરેખ બિદુઓમાંથી ___ વર્તુળ/વર્તુળો પસાર થાય છે. અનંત ત્રણ શૂન્ય એક અનંત ત્રણ શૂન્ય એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? પંદરમી સોળમી ચૌદમી બારમી પંદરમી સોળમી ચૌદમી બારમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થાય ? 5 20 25 10 5 20 25 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ ___ છે. ત્રિજ્યા રેખા વ્યાસ જીવા ત્રિજ્યા રેખા વ્યાસ જીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયો શબ્દ "પાવક" શબ્દનો સમાનાર્થી શબ્દ છે ? અગ્નિ પાવન પવન પવિત્ર અગ્નિ પાવન પવન પવિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? અંજાર - જેસલ તોરલની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP