Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ઉશનસ્' કોનું ઉપનામ છે ? મણિશંકર રત્નજી ભટ્ટ નટવરલાલ કુબેરદાસ પંડ્યા રતિલાલ રૂપાવાળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિશંકર રત્નજી ભટ્ટ નટવરલાલ કુબેરદાસ પંડ્યા રતિલાલ રૂપાવાળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ? છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 64, 125, 216, 343, ___ 449 512 506 498 449 512 506 498 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ½ ના અડધાને કેટલા વડે ગુણતા 1 આવે ? ½ ¼ 4 2 ½ ¼ 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. (1) પારકી આશ સદા નિરાશ (2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું (3) માગ્યા કરતા મરવું ભલું (4) વિશ્વાસે વહાણ ચાલે (P) માંગ્યા વિના માય ન પીરસે (Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય (R) વાડ વગર વેલો ન ચડે (S) નસીબ ચાર ડગલાં આગળ 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-S, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-S, 2-R, 3-P, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-S, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-S, 2-R, 3-P, 4-Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતનો અરૂણાચલ પ્રદેશ કયા દેશની સરહદ સાથે જોડાયેલ નથી ? ચીન ભૂટાન મ્યાનમાર નેપાળ ચીન ભૂટાન મ્યાનમાર નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP