કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ અકસ્માત દિવસ' અથવા તો 'માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? 15 નવેમ્બર નવેમ્બર માસનો બીજો રવિવાર 17 નવેમ્બર નવેમ્બર માસનો ત્રીજો રવિવાર 15 નવેમ્બર નવેમ્બર માસનો બીજો રવિવાર 17 નવેમ્બર નવેમ્બર માસનો ત્રીજો રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રવાસી ભારતીય દિવસ વિશે ખોટું વિધાન જણાવો ? આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે. બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે. બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારતના કયા બે સરોવરોનો રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ? લોનાર સરોવર અને ચિલ્કા સરોવર લોનાર સરોવર અને કોલેરુ સરોવર લોનાર સરોવર અને સુર સરોવર લોનાર સરોવર અને લોકટક સરોવર લોનાર સરોવર અને ચિલ્કા સરોવર લોનાર સરોવર અને કોલેરુ સરોવર લોનાર સરોવર અને સુર સરોવર લોનાર સરોવર અને લોકટક સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલી બેંગલુરુ ટેક સમિટ -2020ની થીમ શું હતી ? નેક્સ્ટ ઈઝ નાઉ ટેકનોલોજી નાઉ ટેકનોલોજી ફર્સ્ટ ટેકનોલોજી ફોર SDGs નેક્સ્ટ ઈઝ નાઉ ટેકનોલોજી નાઉ ટેકનોલોજી ફર્સ્ટ ટેકનોલોજી ફોર SDGs ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ચીન નેપાળે વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી જાહેર કરી? 8847.86 મીટર 8848.86 મીટર 8848.43 મીટર 8886.43 મીટર 8847.86 મીટર 8848.86 મીટર 8848.43 મીટર 8886.43 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 અંતર્ગત કયું રાજ્ય ગ્રામીણ ક્ષેત્રમાં સૌથી વધુ કવરેજ ધરાવે છે ? બિહાર ગુજરાત મણિપુર ઝારખંડ બિહાર ગુજરાત મણિપુર ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP