Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ?

નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ
બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર
બંધારણીય સલાહકાર બી.એન.રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ?

હૃદય ત્રિપુટી
ગ્રામમાતા
એનાં એ ગામડાં
એક ઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

માધવ ક્યાંય નથી મધુવનમાં
મને ચાકર રાખોજી
મેરે તો ગિરિધર ગોપાલ
મુખડાની માયા લાગી રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય રીઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે ?

એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન - ARDC
રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ - RPCC
ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા - IDBI
નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ?

ઉદયરામ મહેતા
નાનાભાઈ ભટ્ટ
ભુરાભાઈ પટેલ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP