કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 26 ફેબ્રુઆરીના રોજ સ્વતંત્રતા સેનાની વીર સાવરકરની પુણ્યતિથિ મનાવાય છે, તેમનો જન્મ ક્યા થયો હતો ? પુણે સતારા નાગપુર નાસીક પુણે સતારા નાગપુર નાસીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ ધર્મ ગાર્ડિયનનું આયોજન કર્યું ? જાપાન અમેરિકા UK ફ્રાન્સ જાપાન અમેરિકા UK ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા સાંસદોને સન્માનિત કરવા માટે સંસદરત્ન પુરસ્કારો એનાયત કરવાની ભલામણ કોણે કરી હતી ? પી.વી. નરસિમ્હારાવ ડૉ. A.P.J. અબ્દુલ કલામ અટલબિહારી વાજપેયી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ પી.વી. નરસિમ્હારાવ ડૉ. A.P.J. અબ્દુલ કલામ અટલબિહારી વાજપેયી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય બજેટ 2023-24માં ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં સિકલ સેલ એનિમિયાને સમાપ્ત કરવા માટેના મિશનની ઘોષણા કરી ? વર્ષ 2037 વર્ષ 2030 વર્ષ 2047 વર્ષ 2035 વર્ષ 2037 વર્ષ 2030 વર્ષ 2047 વર્ષ 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ શહેરનું નામ બદલીને ‘ધારાશિવ’ કરાયું. એક પણ નહીં મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને ‘છત્રપતિ સંભાજીનગર’ કરાયું. આપેલ બંને મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ શહેરનું નામ બદલીને ‘ધારાશિવ’ કરાયું. એક પણ નહીં મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને ‘છત્રપતિ સંભાજીનગર’ કરાયું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 5મી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના મેડલ ટેલીમાં ક્યું રાજ્ય પ્રથમ ક્રમે છે ? કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ પંજાબ કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP