કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશે ઝોંગશિંગ-26 (Zhongxing-26) ઉપગ્રહ લૉન્ચ કર્યો ? ચીન જાપાન સિંગાપુર ફ્રાન્સ ચીન જાપાન સિંગાપુર ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય બજેટ 2023-24માં ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં સિકલ સેલ એનિમિયાને સમાપ્ત કરવા માટેના મિશનની ઘોષણા કરી ? વર્ષ 2047 વર્ષ 2030 વર્ષ 2035 વર્ષ 2037 વર્ષ 2047 વર્ષ 2030 વર્ષ 2035 વર્ષ 2037 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય બજેટ 2023-24માં ઘોષિત PM-VIKAS યોજનાના લાભાર્થી કોણ છે ? કારીગર MSME વિદ્યાર્થીઓ શિક્ષણ કારીગર MSME વિદ્યાર્થીઓ શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની પ્રથમ કૃષિ પ્રતિનિધિ બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? ઈન્દોર કોચીન રાંચી વિશાખાપટ્ટનમ ઈન્દોર કોચીન રાંચી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં બાલકૃષ્ણ દોશીને ક્યા ક્ષેત્ર માટેનો વર્ષ 2023નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરાયો ? વેપાર અને વાણિજ્ય જાહેર બાબતો વિજ્ઞાન અને એન્જિ. વાસ્તુકલા વેપાર અને વાણિજ્ય જાહેર બાબતો વિજ્ઞાન અને એન્જિ. વાસ્તુકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો એક પણ નહીં વર્લ્ડ બેંકના આગામી અધ્યક્ષ તરીકે અજય બંગાની નિમણૂક કરવામાં આવી. આપેલ બંને તાજેતરમાં ડેવિડ માલપાસે વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું. એક પણ નહીં વર્લ્ડ બેંકના આગામી અધ્યક્ષ તરીકે અજય બંગાની નિમણૂક કરવામાં આવી. આપેલ બંને તાજેતરમાં ડેવિડ માલપાસે વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP