Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગનાં' - છંદ ઓળખાવો. શિખરિણી વસંતતિલકા પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી વસંતતિલકા પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ધૃતિ' એટલે શું ? દીપ્તિ ધીરજ ઘી ધારણા દીપ્તિ ધીરજ ઘી ધારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી આદિલ મન્સૂરી મનહર મોદી રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી આદિલ મન્સૂરી મનહર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? 1 મે, 1961 1 મે, 1970 1 મે, 1962 1 મે, 1960 1 મે, 1961 1 મે, 1970 1 મે, 1962 1 મે, 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત સરકાર તરફથી અપાતો સૌથી મોટો પુરસ્કાર કયો છે ? પદ્મભૂષણ ભારતરત્ન પદ્યશ્રી પદ્મવિભૂષણ પદ્મભૂષણ ભારતરત્ન પદ્યશ્રી પદ્મવિભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ચીડના રસમાંથી શું બને છે ? ગુંદર ટર્પેન્ટાઈન કાથો લાખ ગુંદર ટર્પેન્ટાઈન કાથો લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP