કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'રાષ્ટ્રીય મહત્વની સંસ્થા' નો દરજ્જો ધરાવતી આયુર્વેદ ક્ષેત્રની ભારતની એકમાત્ર શિક્ષણ સંસ્થાનું નામ શું છે ?

નેશનલ આયુર્વેદ એન્ડ નેચરોપથી યુનિવર્સિટી (NANU)
ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA)
નેશનલ આયુર્વેદ યુનિવર્સિટી (NAU)
આપેલ માંથી કોઈ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા શહેરમાં આર્ય રાજેન્દ્રન ભારતના સૌથી યુવા મેયર બનશે ?

ચેન્નાઈ
હૈદરાબાદ
આમાંથી એક પણ નહિ
તિરુવનંતપુરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
મહારાષ્ટ્રના લોનાર સરોવરનો ભારતની 41મી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે... આ સરોવર મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલું છે ?

બુલધાણા
પાલઘર
અમરાવતી
ચંદ્રપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ?

1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે.
આપેલ તમામ
આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે.
મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ટ્રાન્સઝેન્ડર વ્યક્તિઓ માટે ગુજરાતના કયા શહેરમાં એક આશ્રય સ્થળ 'ગરિમા ગૃહ' નું ઉદઘાટન કરવામાં આવ્યું ?

રાજકોટ
વડોદરા
અમદાવાદ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP