Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'બકારી' શબ્દનો અર્થ જણાવો. ઊલટીનો ઊબકો બગાસું આવવું બકરી ડર લાગવો ઊલટીનો ઊબકો બગાસું આવવું બકરી ડર લાગવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ક્યા શબ્દનું લિગપરિવર્તન શક્ય નથી ? પુત્ર પગ નાગ ચોટલો પુત્ર પગ નાગ ચોટલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં' - આ રચનાના કવિનું નામ જણાવો. હરીન્દ્ર દવે રમેશ પારેખ વેણીભાઈ પુરોહિત સુરેશ દલાલ હરીન્દ્ર દવે રમેશ પારેખ વેણીભાઈ પુરોહિત સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 0.6 ની વ્યસ્ત સંખ્યા ___ છે. -0.6 10/6 6.0 6/10 -0.6 10/6 6.0 6/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સૌથી નાની વિભાજ્ય સંખ્યા ___ છે. 1 4 2 3 1 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કયા પ્રદેશમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી ? બલુચિસ્તાનમાં પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં ચીનના કબજા હેઠળના કશ્મીરમાં કશ્મીરમાં બલુચિસ્તાનમાં પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં ચીનના કબજા હેઠળના કશ્મીરમાં કશ્મીરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP