કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ તરફથી જારી કરાયેલા મત્સ્ય ક્ષેત્રના પુરસ્કારમાં પ્રથમ પુરસ્કાર કયા રાજ્યએ જીત્યો ?

આસામ
કેરળ
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કોણે 'સ્વચ્છતા અભિયાન' નામની મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે ?

આમાંથી કોઈ નહિ
થાવરચંદ ગેહલોત
પિયુષ ગોયલ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં DRDOએ 'સાયન્ટિસ્ટ ઓફ ધ યર -2018' પુરસ્કાર કોને એનાયત કર્યો ?

ટેસી થોમસ
ડૉ.હેમંતકુમાર પાંડે
પ્રવીણ મહેતા
સુધીર કામથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ?

'ધ વોયેજ ઓફ ધ બિગલ' એ ચાર્લ્સ ડાર્વિનનું પ્રખ્યાત પુસ્તક છે.
24 નવેમ્બર ચાર્લ્સ ડાર્વિનનો જન્મદિવસ છે.
24 નવેમ્બર : ઉત્ક્રાંતિ દિવસ
ડાર્વિન દિવસ- 12 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP