Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) આર્થિક દષ્ટિથી ભારતનો સમાવેશ કેવા પ્રકારના દેશોમાં થાય છે ? વિકાસશીલ પછાત વિકસિત અલ્પવિકસિત વિકાસશીલ પછાત વિકસિત અલ્પવિકસિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક ટન તલનો ભાવ રૂ. 75000 હોય તો અડધા ક્વિન્ટલ તલનો ભાવ કેટલા રૂપિયા થાય ? 325 750 3750 75 325 750 3750 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે' - અલંકાર જણાવો. વર્ણાનુપ્રાસ ઉપમા યમક અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા યમક અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'સવારનો નાસ્તો' - માટેનો એક શબ્દ જણાવો. વાળું શિરામણ જમણ રોઢું વાળું શિરામણ જમણ રોઢું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ધૃતિ' એટલે શું ? ઘી ધીરજ ધારણા દીપ્તિ ઘી ધીરજ ધારણા દીપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ? 18 મી ઓગષ્ટ 18 મી જુલાઈ 5 મી જૂન 5 મી સપ્ટેમ્બર 18 મી ઓગષ્ટ 18 મી જુલાઈ 5 મી જૂન 5 મી સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP