Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તમાનમાં ભારતીય સંઘમાં કેટલાં રાજ્યો અસ્તિત્વમાં છે ? 29 રાજ્યો 26 રાજ્યો 25 રાજ્યો 27 રાજ્યો 29 રાજ્યો 26 રાજ્યો 25 રાજ્યો 27 રાજ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ? પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય વિધિ વાક્ય ઉદ્ગાર વાક્ય પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય વિધિ વાક્ય ઉદ્ગાર વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 4.2 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ ___ મીટર મળે છે. 264 26.04 26.4 2.64 264 26.04 26.4 2.64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક ટન તલનો ભાવ રૂ. 75000 હોય તો અડધા ક્વિન્ટલ તલનો ભાવ કેટલા રૂપિયા થાય ? 325 75 750 3750 325 75 750 3750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સમૂહનૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતાં ગીતવિશેષને શું કહેવામાં આવે છે ? ફાગુ આખ્યાન રાસ પ્રબંધ ફાગુ આખ્યાન રાસ પ્રબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'યજ્ઞ' શબ્દમાં ‘જ્ઞ' માં જોડાક્ષરના કયા ઘટક વર્ણો આવેલા છે ? જ્ + ગ જ્ + જ્ઞ ગ્ + જ ઝ્ + ગ જ્ + ગ જ્ + જ્ઞ ગ્ + જ ઝ્ + ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP