Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘચાલક છે ?

રાષ્ટ્રીય સાહિત્ય સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
રાષ્ટ્રીય સામાજીક સંઘ
રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો'
દર્શક - 'સોક્રેટીસ'
ઉમાશંકર - 'નિશીથ'
પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP