Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) મોઢેરા (ગુજરાત)માં વિશ્વ વારસાનું ક્યું સ્થળ આવેલું છે ? મહાત્મા મંદિર સૂર્ય મંદિર હનુમાન મંદિર શિવ મંદિર મહાત્મા મંદિર સૂર્ય મંદિર હનુમાન મંદિર શિવ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ચીડના રસમાંથી શું બને છે ? કાથો ગુંદર ટર્પેન્ટાઈન લાખ કાથો ગુંદર ટર્પેન્ટાઈન લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ? મુનશી પ્રેમચંદ રવિન્દ્રનાથ ટાગોર ઉમાશંકર જોષી બંકિમચંદ્ર મુનશી પ્રેમચંદ રવિન્દ્રનાથ ટાગોર ઉમાશંકર જોષી બંકિમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'શોણિત' શબ્દનો અર્થ જણાવો. રક્ત પુષ્ટિ શોર્ય શુભ્ર રક્ત પુષ્ટિ શોર્ય શુભ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'બકારી' શબ્દનો અર્થ જણાવો. ઊલટીનો ઊબકો બકરી બગાસું આવવું ડર લાગવો ઊલટીનો ઊબકો બકરી બગાસું આવવું ડર લાગવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત સરકાર તરફથી અપાતો સૌથી મોટો પુરસ્કાર કયો છે ? પદ્મભૂષણ પદ્યશ્રી ભારતરત્ન પદ્મવિભૂષણ પદ્મભૂષણ પદ્યશ્રી ભારતરત્ન પદ્મવિભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP