Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
બૌધ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે ?

સારિપુત્ર પ્રકરણ
ત્રિપિટક
કલ્પસૂત્ર
ભગવદ્‌ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ?

સુવર્ણ મહોત્સવ
રજત મહોત્સવ
શતાબ્દી મહોત્સવ
હીરક મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ' - પંક્તિનો છંદ ઓળખાવો.

ચોપાઈ
દોહરો
ઝૂલણા
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP