Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિનાદ'નો સમાનાર્થી શબ્દ જણાવો. નિરાંત નિષ્પંદ ધ્વનિ સૂર નિરાંત નિષ્પંદ ધ્વનિ સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) -5 અને 5 વચ્ચે આવતા ઘન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ? 10 5 4 11 10 5 4 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) છંદ એ ___ નું માપ છે. કાવ્ય ગદ્ય પત્ર શબ્દ કાવ્ય ગદ્ય પત્ર શબ્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ? 23 જૂન, 1757 23 જૂન, 1557 23 જૂન, 1857 23 જૂન, 1657 23 જૂન, 1757 23 જૂન, 1557 23 જૂન, 1857 23 જૂન, 1657 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે ? માત્ર બે અસંખ્ય એક દસ માત્ર બે અસંખ્ય એક દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં જ જયપુરમાં રમાયેલ રણજી ટ્રોફી ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો ગુજરાતી બેટ્સમેન કોણ છે ? ચેતેશ્વર પૂજારા પ્રિયાંક પટેલ સમિત ગોહેલ રવિન્દ્ર જાડેજા ચેતેશ્વર પૂજારા પ્રિયાંક પટેલ સમિત ગોહેલ રવિન્દ્ર જાડેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP