Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ? સાંભર નળ ઢેબર વૂલર સાંભર નળ ઢેબર વૂલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ? 999.99 999.00 909.99 999.91 999.99 999.00 909.99 999.91 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? મીરાં વલ્લભ પ્રેમાનંદ નરસિંહ મીરાં વલ્લભ પ્રેમાનંદ નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે ? ઝાલાવાડ ચરોતર કાનમ હાલાર ઝાલાવાડ ચરોતર કાનમ હાલાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'સરઘસ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. ભાવવાચક સમૂહવાચક દ્રવ્યવાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક દ્રવ્યવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? 1 મે, 1970 1 મે, 1960 1 મે, 1962 1 મે, 1961 1 મે, 1970 1 મે, 1960 1 મે, 1962 1 મે, 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP