Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો ? ઈ.સ. 1857 ઈ.સ. 1757 ઈ.સ. 1657 ઈ.સ. 1947 ઈ.સ. 1857 ઈ.સ. 1757 ઈ.સ. 1657 ઈ.સ. 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Which is the plural noun ? All the three mentioned here People Man Woman All the three mentioned here People Man Woman ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'અક્ષ' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. વર્ગ વદન હસ્ત ચક્ષુ વર્ગ વદન હસ્ત ચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) અજંતા-ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ? ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'યજ્ઞ' શબ્દમાં ‘જ્ઞ' માં જોડાક્ષરના કયા ઘટક વર્ણો આવેલા છે ? જ્ + ગ ગ્ + જ ઝ્ + ગ જ્ + જ્ઞ જ્ + ગ ગ્ + જ ઝ્ + ગ જ્ + જ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) મોઢેરા (ગુજરાત)માં વિશ્વ વારસાનું ક્યું સ્થળ આવેલું છે ? શિવ મંદિર મહાત્મા મંદિર હનુમાન મંદિર સૂર્ય મંદિર શિવ મંદિર મહાત્મા મંદિર હનુમાન મંદિર સૂર્ય મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP