Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ચીડના રસમાંથી શું બને છે ? કાથો લાખ ગુંદર ટર્પેન્ટાઈન કાથો લાખ ગુંદર ટર્પેન્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 12 ના અવયવોની સંખ્યા ___ છે. 4 6 12 1 4 6 12 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) અર્થની દષ્ટિએ જુદો પડતો શબ્દ જણાવો. ભાસ્કર રવિ ભાનુ તરંગિણી ભાસ્કર રવિ ભાનુ તરંગિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તમાનમાં ભારતીય સંઘમાં કેટલાં રાજ્યો અસ્તિત્વમાં છે ? 25 રાજ્યો 26 રાજ્યો 29 રાજ્યો 27 રાજ્યો 25 રાજ્યો 26 રાજ્યો 29 રાજ્યો 27 રાજ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પોંગલ' કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે ? ઝારખંડ મેઘાલય આંધ્ર પ્રદેશ તમિલનાડુ ઝારખંડ મેઘાલય આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ? સુવર્ણ મહોત્સવ રજત મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ સુવર્ણ મહોત્સવ રજત મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP