Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ફ્રાન્સમાં આવેલી સૌથી મોટી નદી કઈ છે ? કીન સીન મીન રીન કીન સીન મીન રીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો. 3/10 3/20 3/40 1/30 3/10 3/20 3/40 1/30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? જલન માતરી રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત કુતુબ આઝાદ જલન માતરી રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત કુતુબ આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) Give a synonym for ‘Nervous’ Crazy Direct Anxious Short Crazy Direct Anxious Short ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'વિદ્યાલય' શબ્દની સંધિ છૂટી પાડો. વિદ્ય + આલય વિદ્યા + આલય વિદ્ય + અલય વિદ્યા + અલય વિદ્ય + આલય વિદ્યા + આલય વિદ્ય + અલય વિદ્યા + અલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) શાહજહાંના શાસનકાળ દરમિયાન ઈ.સ. 1926-33 ના સમયકાળે ભારતમાં આવેલ ડચ વિદેશી યાત્રી કોણ ? જોન લાયર મનૂચી કેપ્ટન હોકિન્સ પીટર મંડી જોન લાયર મનૂચી કેપ્ટન હોકિન્સ પીટર મંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP