Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના પ્રધાન રૉલેટના અધ્યક્ષપદે 'રૉલેટ એક્ટ' ક્યારે ઘડયો હતો ? ઈ.સ. 1915 ઈ.સ. 1913 ઈ.સ. 1917 ઈ.સ. 1919 ઈ.સ. 1915 ઈ.સ. 1913 ઈ.સ. 1917 ઈ.સ. 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) વિટામીન-ઇ ની ઊણપથી કયો રોગ થાય છે ? બેરીબેરી પાંડુરોગ સ્કર્વી સુકતાન બેરીબેરી પાંડુરોગ સ્કર્વી સુકતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે ? જમના સાબરમતી નર્મદા ગોદાવરી જમના સાબરમતી નર્મદા ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સમાંતર શ્રેણી 100, 97, 94, 91... નું કયું પદ પહેલું ઋણ પદ આવે ? 35 34 36 24 35 34 36 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ખટ - એટલે કેટલા ? છ ચાર પાંચ સાત છ ચાર પાંચ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) નીચેના શબ્દોમાંથી કયો શબ્દ 'રવાનુકારી' નથી ? છમછમ પટ્ટપટ્ટ ખળખળ ઠેરઠેર છમછમ પટ્ટપટ્ટ ખળખળ ઠેરઠેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP