Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં ધાતુમય ખનીજ કયું છે ? સોનું ગ્રેફાઈટ નિકલ સિલિકા સોનું ગ્રેફાઈટ નિકલ સિલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે ? પેસિફિક એટલાન્ટિક હિન્દ પ્રશાંત પેસિફિક એટલાન્ટિક હિન્દ પ્રશાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'દિગંત' શબ્દની સંધિ છૂટી પાડો. દિક + અંત દિગ + અંત દિક્ + અંત દિગ્ + અંત દિક + અંત દિગ + અંત દિક્ + અંત દિગ્ + અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ઋગ્વેદમાં કેટલી ઋચાઓનો સંગ્રહ છે ? 1028 1008 1068 1048 1028 1008 1068 1048 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરમેશ્વર' શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહી સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં ખોરાકનો સંગ્રહકર્તા પર્ણ કયું છે ? મૂળો કોબીજ ફુદીનો અળવી મૂળો કોબીજ ફુદીનો અળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP