કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 17 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર 16 નવેમ્બર 17 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર 16 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયુ. તે ISAનું વડુમથક ક્યાં આવેલું છે ? ગુરુગ્રામ, હરિયાણા ગાંધીનગર, ગુજરાત બેંગ્લોર, કર્ણાટક જયપુર, રાજસ્થાન ગુરુગ્રામ, હરિયાણા ગાંધીનગર, ગુજરાત બેંગ્લોર, કર્ણાટક જયપુર, રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે કયા ટોર્પિડોની હેવી વેઈટ શ્રેણીનું લોન્ચિંગ કર્યું હતું ? વરૂણાસ્ત્ર SMART તક્ષક શ્યેના વરૂણાસ્ત્ર SMART તક્ષક શ્યેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'મોનોલિથ' એટલે શું ? મહેલોનો એક પ્રકાર છે. પથ્થરનો મોટો સિંગલ સ્ટેન્ડિંગ બ્લોક વિવિધ ધાતુઓનું મિશ્રણ એક પ્રકારની કાષ્ઠકલા મહેલોનો એક પ્રકાર છે. પથ્થરનો મોટો સિંગલ સ્ટેન્ડિંગ બ્લોક વિવિધ ધાતુઓનું મિશ્રણ એક પ્રકારની કાષ્ઠકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આંતરરાષ્ટ્રીય ધારાધોરણ / માનાંક દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 13 ઓક્ટોબર 11 ઓક્ટોબર 14 ઓક્ટોબર 12 ઓક્ટોબર 13 ઓક્ટોબર 11 ઓક્ટોબર 14 ઓક્ટોબર 12 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2030ની એશિયન ગેમ્સ કયા દેશમાં આયોજિત થશે ? ભારત સાઉદી અરેબિયા કતાર ચીન ભારત સાઉદી અરેબિયા કતાર ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP