Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે ? હિન્દ પ્રશાંત એટલાન્ટિક પેસિફિક હિન્દ પ્રશાંત એટલાન્ટિક પેસિફિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) છગનભાઈ, ચકુ, ઇન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે ? જૂનું પિયરઘર હીરાની પરીક્ષા ટાઈમ ટેબલ વૃક્ષ જૂનું પિયરઘર હીરાની પરીક્ષા ટાઈમ ટેબલ વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ? ₹ 405 ₹ 4500 ₹ 810 ના આપવું પડે ₹ 405 ₹ 4500 ₹ 810 ના આપવું પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ. એની બેસન્ટને ડૉ. શરચંદ્ર શર્માને ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ડૉ. એની બેસન્ટને ડૉ. શરચંદ્ર શર્માને ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક સળીયો મેદાન સાથે 30 નો ખૂણો બનાવે છે. બરાબર બપોરે 12 વાગે તેનો પડછાયો 3 મીટર હોય તો સળીયાની લંબાઈ શોધો. 3√2 2/√3 3/√2 2√3 3√2 2/√3 3/√2 2√3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'You know as many people as I do.’ - Find the adjective. You know many as many people as people You know many as many people as people ANSWER DOWNLOAD GUJARATI MCQ APP