Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ? મહાદેવભાઈ દેસાઈએ સરદાર પટેલે જવાહરલાલ નહેરુએ લાલબહાદુર શાસ્ત્રીએ મહાદેવભાઈ દેસાઈએ સરદાર પટેલે જવાહરલાલ નહેરુએ લાલબહાદુર શાસ્ત્રીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો. 3/40 3/10 3/20 1/30 3/40 3/10 3/20 1/30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'ચરણસ્પર્શ' સમાસ ઓળખાવો. દ્વિગુ સમાસ દ્વંદ્વ સમાસ બહુવ્રીહી સમાસ તત્પુરુષ સમાસ દ્વિગુ સમાસ દ્વંદ્વ સમાસ બહુવ્રીહી સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'સિંધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિંધૂ + ઉર્મિ સિંધૂ + ઊર્મિ સિંધુ + ઊર્મિ સિંધુ + ઉર્મિ સિંધૂ + ઉર્મિ સિંધૂ + ઊર્મિ સિંધુ + ઊર્મિ સિંધુ + ઉર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું - વાક્ય પ્રકાર જણાવો. સંકુલવાક્ય મિશ્રવાક્ય સાદુંવાક્ય સંયુક્તવાક્ય સંકુલવાક્ય મિશ્રવાક્ય સાદુંવાક્ય સંયુક્તવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ∆ ABC માં sin ((B+C)/2) = ___ sin A cos A/2 sin A/2 cos A sin A cos A/2 sin A/2 cos A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP