ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે, ગીરમાં સિંહોની વસ્તીમાં તેની અગાઉની વસ્તી ગણતરીની સરખામણીમાં કેટલા ટકા વધારો થયો છે ? 21% 27% 25% 23% 21% 27% 25% 23% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કપાસની કઇ પ્રજાતિ સામાન્ય રીતે અમેરિકન કપાસથી ઓળખાય છે ? ગોસીપીયમ હરબેસીયમ ગોસીપીયમ આરબોરીયમ ગોસીપીયમ હીરસુટમ ગોસીપીયમ બાર્બાડેન્સ ગોસીપીયમ હરબેસીયમ ગોસીપીયમ આરબોરીયમ ગોસીપીયમ હીરસુટમ ગોસીપીયમ બાર્બાડેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના દરીયાકિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી ? આપેલ પૈકી કોઈ નહીં ચાબ્રાહાર પોર્ટ મોન્ટ્રીયલ પોર્ટ રોડરડોમ પોર્ટ આપેલ પૈકી કોઈ નહીં ચાબ્રાહાર પોર્ટ મોન્ટ્રીયલ પોર્ટ રોડરડોમ પોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1963 1967 1969 1965 1963 1967 1969 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના કુલ દરિયા કિનારાનો આશરે કયો ભાગ ગુજરાત ધરાવે છે ? ત્રીજો બીજો ચોથો પ્રથમ ત્રીજો બીજો ચોથો પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગીર જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? જુનાગઢ રાજકોટ બનાસકાંઠા અમરેલી જુનાગઢ રાજકોટ બનાસકાંઠા અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP