Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ___ હોય છે. ગુરુકોણ પુરકકોણ લઘુકોણ કાટકોણ ગુરુકોણ પુરકકોણ લઘુકોણ કાટકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ડાંડિયો' સામયિક કોણે શરુ કર્યું હતું ? નર્મદ ન્હાનાલાલ નંદશંકર નવલરામ નર્મદ ન્હાનાલાલ નંદશંકર નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ___ કહે છે. વ્યાસ લંબ ત્રિજ્યા વેધ વ્યાસ લંબ ત્રિજ્યા વેધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) While the party ___, the lights went out. is celebrating was being celebrated celebrating was celebrating is celebrating was being celebrated celebrating was celebrating ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) મીરાંબાઈના ગુરુનું નામ આપો. ગોંસાઈ સ્વામિ જીવા ગોંસાઈ દુદાજી ભોજરાજ ગોંસાઈ સ્વામિ જીવા ગોંસાઈ દુદાજી ભોજરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્ષના ગરમમાં ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનના તફાવતને તાપમાનનો ___ ગાળો કહે છે. સરેરાશ દૈનિક વાર્ષિક માસિક સરેરાશ દૈનિક વાર્ષિક માસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP