Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ___ કહે છે. લંબ વેધ વ્યાસ ત્રિજ્યા લંબ વેધ વ્યાસ ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો ? ઈ.સ. 1757 ઈ.સ. 1858 ઈ.સ. 1864 ઈ.સ. 1773 ઈ.સ. 1757 ઈ.સ. 1858 ઈ.સ. 1864 ઈ.સ. 1773 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયો ધારો ભારતમાં બ્રિટીશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે ? મોર્લો-મિન્ટો ધારો પીટનો ધારો ચાર્ટર ધારો નિયામક ધારો મોર્લો-મિન્ટો ધારો પીટનો ધારો ચાર્ટર ધારો નિયામક ધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કલાપીનું પૂરું નામ જણાવો. તખતસિંહ પરમાર અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં સુરસિંહ ગોહેલ સમરસિંહ ગોહેલ તખતસિંહ પરમાર અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં સુરસિંહ ગોહેલ સમરસિંહ ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ' કઈ તારીખે ઉજવાય છે ? 15 માર્ચ 24 ડિસેમ્બર 24 જાન્યુઆરી 31 ઓક્ટોબર 15 માર્ચ 24 ડિસેમ્બર 24 જાન્યુઆરી 31 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સુખદુઃખ' સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે ? તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ સમાસ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ સમાસ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP