Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ' કઈ તારીખે ઉજવાય છે ? 24 જાન્યુઆરી 15 માર્ચ 24 ડિસેમ્બર 31 ઓક્ટોબર 24 જાન્યુઆરી 15 માર્ચ 24 ડિસેમ્બર 31 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) RTE કાયદા અનુસાર કેટલા વર્ષ સુધીનો તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થાની જોગવાઈ છે ? 14 13 11 15 14 13 11 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ? લાહોર કરાચી ત્રિપુરા હરીપુરા લાહોર કરાચી ત્રિપુરા હરીપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? પરબ શબ્દ સૃષ્ટિ કુમાર બુદ્ધિપ્રકાશ પરબ શબ્દ સૃષ્ટિ કુમાર બુદ્ધિપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તા. 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા ? તકામ પારીયો પેમા ખાંડુ નવાબ તુકી પંજી મારા તકામ પારીયો પેમા ખાંડુ નવાબ તુકી પંજી મારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) માનવ ગરીબ આંક (Human Poverty Index)માં સમગ્ર વિશ્વમાં ભારતનો કયો નંબર છે ? 48 45 58 62 48 45 58 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP