Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતમાં એકમાત્ર 'બેકવોટર' ધરાવતું બંદર કયું ? કંડલા પોરબંદર ઓખા વેરાવળ કંડલા પોરબંદર ઓખા વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) AB→ ને સાદી ભાષામાં શું કહેવાય ? રેખા AB જીવા AB રેખાખંડ AB કિરણ AB રેખા AB જીવા AB રેખાખંડ AB કિરણ AB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષામાં કેટલા વચનો પ્રયોજાય છે ? 5 1 3 2 5 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) Find out the similar meaning of ‘SPIED’. Keeep watch Spot Caught Followed Keeep watch Spot Caught Followed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયો ધારો ભારતમાં બ્રિટીશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે ? પીટનો ધારો નિયામક ધારો મોર્લો-મિન્ટો ધારો ચાર્ટર ધારો પીટનો ધારો નિયામક ધારો મોર્લો-મિન્ટો ધારો ચાર્ટર ધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ચતુષ્કોણના સામ-સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને ___ કહે છે. કર્ણ વિકર્ણ લંબદ્વીભાજક જીવા કર્ણ વિકર્ણ લંબદ્વીભાજક જીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP