Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયા ગવર્નરે મધ્યભારતમાં પીંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ?

લીટન
મેકોલે
વેલેસ્લી
વોરન હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ?

મરઘા ઉછેરવાનો
રસાયણો બનાવવાનો
મોતી પકવવાનો
મધમાખી ઉછેરવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP