Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'થાંભલો રોપવો' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. કોઈ નહિ વાજા વગાડવા મન રોપવું મક્કમ નિર્ધાર કરવો કોઈ નહિ વાજા વગાડવા મન રોપવું મક્કમ નિર્ધાર કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જલારામ જ્યોત સામયિકના સંપાદકનું નામ જણાવો. પ્રકાશ શાહ સતીશ ડણાક ઇન્દુકુમાર જાની સુરેશ દલાલ પ્રકાશ શાહ સતીશ ડણાક ઇન્દુકુમાર જાની સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષામાં કેટલા વચનો પ્રયોજાય છે ? 5 2 1 3 5 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) While the party ___, the lights went out. is celebrating was being celebrated was celebrating celebrating is celebrating was being celebrated was celebrating celebrating ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સુખદુઃખ' સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે ? કર્મધારય સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? સુન્દરમ્ જ્ઞાનબાલ ઉશનસ્ વાસુકિ સુન્દરમ્ જ્ઞાનબાલ ઉશનસ્ વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP