કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સુર સરોવર' અથવા તો 'કીથમ સરોવર' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આઈપીએલ 2020ની સ્પોન્સર કંપની કઈ હતી ? વિવો DLF પેપ્સી ડ્રીમ 11 વિવો DLF પેપ્સી ડ્રીમ 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એશિયાની ટોચની 50 યુનિવર્સિટીઓનું રેન્કિંગ તાજેતરમાં કયુકયુરેલ્લી સાયમન્ડ્સ સંસ્થા દ્વારા જારી કરવામાં આવ્યું હતું, આ સંસ્થા કયા દેશની કંપની છે ? રશિયા સિંગાપુર ચીન બ્રિટન રશિયા સિંગાપુર ચીન બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માટે લઘુતમ વય કેટલી નક્કી કરી ? ૧૮ વર્ષ ૧૬ વર્ષ ૧૭ વર્ષ ૧૫ વર્ષ ૧૮ વર્ષ ૧૬ વર્ષ ૧૭ વર્ષ ૧૫ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઝવેરચંદ મેઘાણીની કઈ નવલકથાનો રશિયન તથા ચીની ભાષામાં અનુવાદ થયો હતો ? સિંધુડો સૌરાષ્ટ્રની રસધાર માણસાઈના દીવા વેવિશાળ સિંધુડો સૌરાષ્ટ્રની રસધાર માણસાઈના દીવા વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્દ્ર (INDRA) નામની દ્વિ-વાર્ષિક કવાયત ભારત અને રશિયા વચ્ચે કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી ? વર્ષ 2007 વર્ષ 2003 વર્ષ 2005 વર્ષ 2004 વર્ષ 2007 વર્ષ 2003 વર્ષ 2005 વર્ષ 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP