Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભારતમાં અંગ્રેજી (પાશ્ચાત્ય) ઢબની પોલીસ વ્યવસ્થા શરૂ કરાવનાર કોણ હતું ? કોર્નવોલિસ વેલેસ્લી હેસ્ટિંગ્સ લીટન કોર્નવોલિસ વેલેસ્લી હેસ્ટિંગ્સ લીટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ચતુષ્કોણના સામ-સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને ___ કહે છે. જીવા કર્ણ વિકર્ણ લંબદ્વીભાજક જીવા કર્ણ વિકર્ણ લંબદ્વીભાજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે ? રાજસ્થાની પ્રાકૃત હિન્દી સંસ્કૃત રાજસ્થાની પ્રાકૃત હિન્દી સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. પન્નાલાલ પટેલ દર્શક ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ દર્શક ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. બાલમુકુન્દ દવે દલપતરામ બોટાદકર ખબરદાર બાલમુકુન્દ દવે દલપતરામ બોટાદકર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ટીકીટ’ શબ્દની સાચી જોડણી દર્શાવો. ટીકીટ ટિકિટ ટિકટ ટીકિટ ટીકીટ ટિકિટ ટિકટ ટીકિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP