Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) આમીરખાન અભિનીત તાજેતરમાં રીલીઝ થયેલ ફિલ્મ 'દંગલ' કોના જીવન ઉપર આધારિત છે ? જગદીશસિંહ ફોગટ મહાવીરસિંહ ફોગટ મહાવીરસિંહ રાણા જગદીશસિંહ ખેર જગદીશસિંહ ફોગટ મહાવીરસિંહ ફોગટ મહાવીરસિંહ રાણા જગદીશસિંહ ખેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ? વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ અનન્વય ઉપમા વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'લીલીસુકી' શબ્દની સાચી જોડણી કઈ છે. લિલિસુકી લીલીસુકિ લિલીસૂકી લીલીસૂકી લિલિસુકી લીલીસુકિ લિલીસૂકી લીલીસૂકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ___ હોય છે. લઘુકોણ પુરકકોણ ગુરુકોણ કાટકોણ લઘુકોણ પુરકકોણ ગુરુકોણ કાટકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો ક્યો હતો ? નિયામક એક્ટ રોલેટ એક્ટ પીટ એક્ટ ચાર્ટર એક્ટ નિયામક એક્ટ રોલેટ એક્ટ પીટ એક્ટ ચાર્ટર એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્ષના ગરમમાં ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનના તફાવતને તાપમાનનો ___ ગાળો કહે છે. દૈનિક માસિક સરેરાશ વાર્ષિક દૈનિક માસિક સરેરાશ વાર્ષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP