Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયો ધારો ભારતમાં બ્રિટીશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે ? પીટનો ધારો મોર્લો-મિન્ટો ધારો નિયામક ધારો ચાર્ટર ધારો પીટનો ધારો મોર્લો-મિન્ટો ધારો નિયામક ધારો ચાર્ટર ધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જલારામ જ્યોત સામયિકના સંપાદકનું નામ જણાવો. સુરેશ દલાલ ઇન્દુકુમાર જાની પ્રકાશ શાહ સતીશ ડણાક સુરેશ દલાલ ઇન્દુકુમાર જાની પ્રકાશ શાહ સતીશ ડણાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? રમણભાઈ નીલકંઠ બકુલ ત્રિપાઠી જ્યોતિન્દ્ર દવે વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ બકુલ ત્રિપાઠી જ્યોતિન્દ્ર દવે વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ___ જેટલા અંતરે આવેલા હોય છે. જીવા વૃતખંડ ત્રિજ્યા વ્યાસ જીવા વૃતખંડ ત્રિજ્યા વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ? દ્વારકા શ્રીનાથદ્વારા બદ્રીનાથ પૂરી દ્વારકા શ્રીનાથદ્વારા બદ્રીનાથ પૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો ? ઈ.સ. 1858 ઈ.સ. 1864 ઈ.સ. 1773 ઈ.સ. 1757 ઈ.સ. 1858 ઈ.સ. 1864 ઈ.સ. 1773 ઈ.સ. 1757 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP